PSIના પરિણામથી કેટલાક ઉમેદવાર સંતુષ્ટ, જાણો વિગત

Continues below advertisement

પીએસઆઇના જાહેર થયેલા પરિણામમાં વિસંગતતા બાબતે રજુઆત.ભરતી નિયમ મુજબ ત્રણ ગણા ઉમેદવારો પાસ ના કરાયા હોવાની રજુઆત.સ્પોર્ટ્સ અને વિધવા પ્રમાણપત્ર આધારે મુખ્ય પરીક્ષામાં ગુણ આપવા મુદ્દે વિસંગતતા.ઉમેદવારોના કેટેગરી અને ગુણ દર્શાવવા રજુઆત.ઉંમરની લાયકાત ના ધરાવતા ઉમેદવારો પણ ક્વોલિફાઈ કરાયા.પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષને ઉમેદવારોએ રજુઆત કરી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram