કૃષિ કાયદાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, કહ્યું- તમે કાયદા પર રોક લગાવશો કે અમે લગાવીએ
Continues below advertisement
કૃષિ કાયદાના અમલ પર તમે રોક લગાવશો કે અમે લગાવીએ રોક...? ખેડૂત આંદોલનની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી કરી હતી. સંસદના કાયદા પર કૉર્ટ રોક લગાવે તે યોગ્ય નહીં હોવાની દલીલ એટોર્ની જનરલે કરી હતી.
Continues below advertisement