સુરતમાં કોરોના બેકાબૂ થયો, DCP સહિત 23 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા

Continues below advertisement

સુરતમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની  ઝપેટમાં આવ્યા છે. એક જ દિવસમાં ડીસીપી સહિત 23 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરત સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી જે.એન દેસાઇ પોઝિટીવ આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram