Surat:ખટોદરા -બમરોલી રોડ પર આવેલ મીલમાં મોડી રાત્રે લાગી આગ, પાંચ બાઈક બળીને ખાખ

Continues below advertisement
સુરતના ખટોદરા બમરોલીરોડ પર પંચશીલ નગર મીલમાં મોડી રાત્રે આગ લાગતા બાજુમાં આવેલ ચાર થી પાંચ ગાડી અને ઝુંપડા બળી ગયા હતા. આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, કોઈ જાનહાની થઈ નથી. લાખોનો માલ સામાન બળી ને ખાક થઈ ગયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram