સુરતઃ યુવકને હનીટ્રેપમાં ફસાવવા મામલે બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ

Continues below advertisement
સુરત જિલ્લાના કામરેજમાં ગત જાન્યુઆરી મહિનામાં બનેલા હનીટ્રેપ કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. આ કેસના બે આરોપીઓ જાન્યુઆરીમાં ઝડપ્યા હતા જ્યારે અન્ય ત્રણને ગઇકાલે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે હજુ એક સગીરા ફરાર છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram