સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના 50 જેટલા કેસ, 6 દર્દીઓના મોત, જાણો શું છે કારણ?
Continues below advertisement
સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એકજ દિવસમાં 50 જેટલા કેસ નોંધાયા છે. અને 6 દર્દીઓના મોત થયા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં લોકો બીમાર થયા છે.
Continues below advertisement