Surat માં ફેશન ડિઝાઇનર યુવતીને મહિલા પોલીસ ટિંગાટોળી કરીને પોલીસ સ્ટેશન કેમ લઇ ગઇ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં ફેશન ડિઝાઈનર યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. 19 વર્ષીય યુવતી અને તેના મિત્ર સામે અટકાયતી પગલાં ભરતા હંગામો મચાવ્યો હતો. યુવતી પોતાના મિત્ર સાથે વોક વે પર ફરવા ગઈ હતી અને વીડિયો ઉતારી રહી હતી. જોકે, પાણી વેચનાર મહિલાએ વીડિયો ઉતારવાની ના પાડી હતી.