સુરતઃ ધોળે દિવસે ચપ્પૂના ઘા મારી યુવાનની જાહેરમાં હત્યા કરાતા ચકચાર, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં સતત હત્યાના ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના સરથાણા વિસ્તારમાં એક યુવકને પોતાની ગાડીમાં જ કેટલાક બદમાશો દ્વારા તિષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા, આ ઘટનાની જાણ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
Continues below advertisement