Surat:પોલીસ કમિશ્નર કચેરીમાં ફોસ્ટા અને ચેમ્બરના પ્રમુખ વચ્ચે શા માટે થઈ તુ તુ મેં મેં?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2021 05:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat) પોલીસ કમિશ્નર કચેરીમાં ફોસ્ટા અને ચેમ્બરના પ્રમુખ વચ્ચે રકઝક થઈ છે.માર્કેટ(Market) ચાલુ રાખવાની બાબતે આ રકઝક થઈ છે. ચેમ્બરના પ્રમુખે માર્કેટ શરૂ રાખવાની સલાહ આપી છે.