ટ્યુશન ફીમાં સ્પષ્ટતા મામલે સુરતમાં વાલીઓ અને FRC અધિકારીઓ વચ્ચે બબાલ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતમાં ટયુશન ફીમાં સ્પષ્ટતા મામલે વાલીઓ એફઆરસી ઓફિસ પહોંચ્યા હતા. વાલીઓ અને FRC ના અધિકારીઓ વચ્ચે તું તું મેં મેં થઇ હતી. વાલીઓ ટ્યુશન ફી મામલે યોગ્ય સ્પષ્ટતા માંગી રહ્યા હતા. જો કે FRCના અધિકારીઓ કોઈ સ્પષ્ટતા કરતા નહોતા. જેને લઇને વાલીઓ રોષે ભરાઇને ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram