સુરતના કતારગામમાં યુવતી પર બળાત્કાર થયાની નોંધાઇ ફરિયાદ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના કતારગામમાં યુવતી સાથે દૂષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવમાં આવી છે..આરોપીએ ઓનલાઈન સંપર્ક કરી ડુમસની હોટલમાં યુવતી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. સાથે જ ચાર લાખ 30 હજાર રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. યુવતી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી છે. જો કે ફરિયાદના આધારે પોલીસે નિલ ચાંદગડીયાની અટકાયત કરી હતી.
Continues below advertisement