Surat માં પાર્ટીની જીત પર ખુશ AAPના વિજેતા ઉમેદવારો, જાણો શું કહ્યુ?
Continues below advertisement
છ મનપાની 576માંથી 263 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. સુરતમાં કોગ્રેસના સફાયાની વચ્ચે AAP પાર્ટીની એન્ટ્રી થઇ છે.
Continues below advertisement