સુરત: જેલમાંથી દારૂ મળ્યો પણ દોષિતો સામે કાર્યવાહી ક્યારે?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરત: સબજેલમાં દારૂ પકડવા મામલે કોઈ કાર્યવાહી ન થતા પોલીસ તપાસ સામે સવાલ ઉઠ્યાં છે. કોન્સ્ટેબલ અને હોમગાર્ડની ધરપકડ ન થતા રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ રેકોર્ડ વિનાનો દારૂ મળ્યો હતો. જે બાદ દોષિત સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.
Continues below advertisement
Tags :
Surat Police World News Jail Alcohol ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP Asmita Live Gujarat News Gujarati News Live Updates ABP Asmita Live