Cyclone Tauktae ને લઇને સુરત જિલ્લાના 40 ગામોને કરાયા એલર્ટ, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતના સુવાલી દરિયા કિનારે NDRFની ટીમ પહોંચી છે. જ્યાં NDRFની ટીમ નીરીક્ષણ કરશે. સુરતમાં દરિયા કિનારેના 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ઓલપાડના 28 ગામો છે. સંભવિત વાવાઝોડાની શક્યતાને લઈ સુરત હજીરાથી ભાવનગર જતી રો રો ફેરી બે દિવસ બંધ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram