Surat:ભારે પવન સાથે વરસાદના કારણે એરપોર્ટ પર તમામ ફ્લાઈટ બંધ,લોકોને શું કરાઈ અપીલ?
Continues below advertisement
તૌકતે વાવાઝોડા(Cyclone Tauktae)ના કારણે સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે તકેદારીના ભાગરૂપે સુરત એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઈટ બંધ રહેશે.અહીંયા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
Continues below advertisement