આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ, સુરત અને વડોદરાની શાળાઓમાં શિક્ષકો માટે શું કરાઈ વ્યવસ્થા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 01:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી રાજ્યમાં વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્ર(academic session)નો પ્રારંભ થશે.આ સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ(Online education) અપાશે.વડોદરામાં એક હજાર જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે.સુરતમાં અલગ અલગ વર્ગખંડમાં પિરીયડ પ્રમાણે શિક્ષણ શરૂ કરી દેવાયું છે.