રાજ્યમાં આ શહેરના લોકો કોરોના સામે લડવા બન્યા સતર્ક,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના વિસ્ફોટ વચ્ચે સુરત શહેરના નાગરિકોમાં સતર્કતા જોવા મળી. અહીં વહેલી સવારથી જ નાગરિકો કોરોના ટેસ્ટ માટે પહોંચી રહ્યાં છે. સુરતના આઠ ઝોનમાં મનપાની ટીમે એગ્રેસીવ ટેસ્ટિંગ શરૂ કર્યું છે. સુરતનું અઠવા ઝોન કોરોનાનું એપી સેન્ટર બન્યું છે.
Continues below advertisement