Surat: બારડોલી તાલુકાના આ ભાજપ પ્રમુખ આવ્યા કોરોનાની ઝપેટમાં,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)માં બારડોલી(Bardoli) તાલુકાના ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયા(Jitendra Vasiya) કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેઓ હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યાં છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Bjp President ABP ASMITA Bardoli Taluka Corona Positive Corona Transition Jitendra Vasia Home Isolate