Chaitar Vasava | ચૈતર વસાવાને મોટી રાહત, કોણે જાહેર કર્યું સમર્થન?
gujarati.abplive.com
Updated at:
19 Apr 2024 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChaitar Vasava | ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું. રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા,સંદીપ માંગરોલા,સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ.