BJP નેતા અને પૂર્વ IT ઇન્સ્પેક્ટર PVS શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

Continues below advertisement

સુરતમાં ભાજપ નેતા અને પૂર્વ આઇટી અધિકારી PVS શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. શર્મા વિરુદ્ધ આઇટી અધિકારી દ્વારા જ ફરિયાદ નોંધાઇ હતી. ન્યૂઝ પેપરની ઓફિસમાં એડના બોગસ દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા PV શર્મા દ્વારા નોટબંધી વખતે કૌભાંડ થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram