રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં આપી હાજરી, જાણો તેમના વકીલે શું કહ્યુ ?
Continues below advertisement
સુરત કોર્ટમાં (Surat Court) હાજરી આપવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (congress leader Rahul Gandhi ) સુરત (Surat) આવ્યાં હતા. કોર્ટમાં (court) અંદાજીત એક કલાક સુધી સુનાવણી ચાલી હતી. આ કેસ મામલે નામદાર કોર્ટે પ્રશ્નો પૂછતા જવાબમાં રાહુલ ગાંધી જણાવ્યું કે મને ખબર નથી. મને ખબર નથી. કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સીધા જ એરપોર્ટ જવા રવાના થયા હતા. એક ચોક્કસ સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ (BJP MLA) સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી.
Continues below advertisement