સુરતમાં સંક્રમણ વધ્યુ, વધુ એક કૉર્પોરેટરને લાગ્યો કોરોનાનો ચેપ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. કોર્પોરેટરને લાપરવાહી પડી ભારે, માસ્ક વગર ફરતાં ભાજપ કોરોપોરેટર કોરોનાથી સંક્રમિત થયા છે. સુરતમાં વોર્ડ નંબર.22ના કૉર્પોરેટર હેમરાજસિંહ રાઉલજીને કોરોનાનો ચેપ લાગ્યો છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Surat Corona Vaccine Corporator COVID Infected Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update