સુરતમાં લોકોને વેરામાં રાહત આપવા સી.આર.પાટીલે કોર્પોરેશનને કરી ભલામણ
Continues below advertisement
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરતમાં રહીશોને વેરામાં રાહત આપવા ભલામણ કરી છે. સુરતમાં 15થી 25 ચોરસ મીટર સુધીના બિન રહેણાંક મિલકતોમાં 50 ટકા સુધીની રાહત આપવાની ભલામણ કરી છે. 15 ચોરસ મીટર સુધી રહેણાંક મિલકતોમાં વેરા અને ચાર્જિસમાં સુરત કોર્પોરેશનને મુક્તિ આપી છે.
Continues below advertisement