Surat ના સચિન SEZમાં આવેલ હીરા કંપની યુનિવર્સલ જેમ્સમાં કસ્ટમ, DRIના દરોડા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં સચિન SEZ માં આવેલ હીરા કંપની યુનિવર્સલ જેમ્સમાં કસ્ટમ અને DRI એ દરોડા પાડ્યા હતા. ઓછા સિન્થેટિક હીરા દર્શાવી હોંગકોંગ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. 60 કરોડની કિંમતના 50 હજાર કેરેટના સિન્થેટિક હીરાના 2 પાર્સલ જપ્ત કરાયા હતા. 50 હજાર સિન્થેટિક હીરાના જથ્થા પર 27 હજાર કેરેટ લખવામાં આવ્યું હતું. 23 હજાર કેરેટ હીરા ઓછા બતાવી સરકારને ચૂનો ચોપડવાનો કારસો રચવામાં આવ્યો હતો. દરોડા પડતા જ યુનિવર્સલ જેમ્સના ડીરેક્ટર મિત કાછડીયા ફરાર થઈ ગયો હતો.
Continues below advertisement