Daman News | આવતી કાલે મતદાનને લઈ દમણમાં વાઇન શોપ બંધ રહેશે, જુઓ અહેવાલ
Continues below advertisement
Daman News | તારીખ 7 મે ના રોજ યોજાનાર લોકસભા ની ચૂંટણી ને લઈને સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નોટિફિકેશન મુજબ તારીખ 6 તારીખ 7 અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘરમાં પણ તારીખ 20 ના રોજ ચૂંટણી હોય સંઘ પ્રદેશ ના વાઈન શોપ બંધ રહેશે અને બાર એન્ડ રેસ્ટોરન્ટ માં પણ લિકર પીરસાસે નહિ, આ સાથેજ તા.4 જૂન ના રોજ મત ગણતરી ના દિવસે પણ દારૂબંદી અમલ માં રહેશે.
Continues below advertisement