Surat માં સાંસદ દર્શનાબેન જરદોશે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે પણ કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ તેમણે કહ્યું કે ભારતીય બનાવટની રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને લોકોએ ભય રાખ્યા વિના રસી લેવી જોઈએ.રસીના બંને ડોઝ નિયત સમયે લેવા તેમણે અપીલ કરી હતી. મહત્વનું છે કે, સુરતની 24 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો 40થી વધુ સરકારી હોસ્પિટલમાં પણ રસી આપવાની ઝૂંબેશ ચાલી રહી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram