Surat:આ હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટર્સની હડતાળ સમેટાઈ, શું કરી હતી માંગ,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત(Surat)ની સ્મીમેર હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટર્સ(Doctor's strike)ની હડતાળ સમેટાઈ ગઈ છે. હોસ્પિટલ ડોક્ટર્સ માટે SVNIT અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં વ્યવસ્થા કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram