સુરતની નવી સીવિલમાં તબીબોના ધરણા યથાવત

Continues below advertisement

સુરતની નવી સીવિલમાં તબીબોએ વિવિધ માંગ સાથે સાઇકલ રેલી યોજી હતી. પગાર વધારો તેમજ અન્ય સુવિધાની માંગ કરતાં વિરોધ નોંધાવ્યો હતો. જો માંગ ન સંતોષાય તો ઈમરજન્સી સેવા બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram