સુરતઃવકરતા સંક્રમણ વચ્ચે DRB કોલેજના વિદ્યાર્થીઓએ કોરોના અંગે ફેલાવી જાગૃતતા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement


સુરતમાં શાળા કોલેજોમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે. એવામાં DRB કોલેજે કોરોના જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. કોલેજના વિદ્યાર્થીઓએ શહેરના અઠવા ઝોન વિસ્તારમાં લોકોને કોરોનાની ગાઈડલાઈન વિશે જાગૃત કર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram