Surat Fire : છેલ્લા 24 કલાકમાં સુરતમાં કતારગામ અને લસકાણા લુમ્સના કારખાનામાં લાગી આગ
Continues below advertisement
છેલ્લા 24 કલાકમાં સુરતમાં આગની બે ઘટના,કતારગામ અને લસકાણા લુમ્સના કારખાનામાં લાગી આગ ,શિવ ઈન્ડસ્ટ્રીઝમાં કારખાનાના ચોથા માળે લાગી આગ
Continues below advertisement