Surat માં કોગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાનું રાજીનામું, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને મનપાના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ કૉંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. દિનેશ કાછડિયાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામુ મોકલી આપ્યું છે. રાજીનામા પાછળ હારના પરિણામોથી વ્યથિત થઈ ગયો હોવાનું કારણ દર્શાવ્યું છે. આટલું જ નહીં રાજીનામામાં ઉલ્લેખ કર્યો કે પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકી અનેક અવસર આપ્યા પરંતું ક્યાંક મારી કચાશ રહી ગઈ છે.
Continues below advertisement