Suratમાં કોગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અનશન પર ઉતર્યા, ટિકિટ આપવામા ખેલ કરાયાનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2021 05:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપ પ્રમુખ અનશન પર ઉતર્યા હતા. યોગ્ય ઉમેદવાર ન લવાતા અનશન પર ઉતર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક કોંગ્રેસે કોંગ્રેસના કાર્યકર્તાને ટીકીટ આપી નથી.