Surat: કોરોના સંક્રમિત 11 દિવસની બાળકી માટે આ પૂર્વ મેયરે કર્યા પ્લાઝમા ડોનેટ, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં પૂર્વ મેયર એક કોરોના સંક્રમિત 11 દિવસની બાળકીની વહારે આવ્યા છે. પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે સ્મીમેર હોસ્પિટલમાં બાળકી માટે પ્લાઝમા ડોનેટ કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram