સુરતના ગોલવાડમાં ચાર માળનું જર્જરીત મકાન ધરાશાયી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઇ હતી. ગોલવાડ વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં દબાયેલ એક યુવકને બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
Continues below advertisement