સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સે YES બેન્ક સાથે ધિરાણ માટે કર્યા MOU, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત જેમ્સ & જ્વેલર્સને મોટી સફળતા મળી છે. જેમ્સ & જ્વેલર્સને YES બેન્ક સાથે ધિરાણને લઈ MOU થયા હતા. આ બાબતને લઈ સુરતના ઉદ્યોગકારો અને GJEPC એ સરકાર અને બેંકો સાથે સતત વાટાઘાટો ચાલુ રાખી હતી અને અંતે તેમને સફળતા મળી હતી. GJEPCએ YES બેન્ક સાથે લોનને લઇને MOU કર્યા છે.
Continues below advertisement