ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસઃ ફેનિલ સામે પોલીસે 2500 પાનાની ચાર્જ શીટ કરાઈ કોર્ટમાં રજુ

Continues below advertisement

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં પોલીસે  6 જ દિવસમાં ચાર્જશીટ, 2500 પાનામાં કોલ ડિટેઇલ અને પુરાવા સાથેની ચાર્જશીટ તૈયાર કરી છે.ચાર્જશીટ જલદી તૈયાર થાય તે માટે પોલીસે 190 સાહેદોના સ્ટેટમેન્ટ એમના ઘરે જ જઇને લીધા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram