સુરતમાં મહિલા PSI અમિતા જોશીની આત્મહત્યા કેસમાં કોની કોની કરાઇ ધરપકડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં મહિલા PSI અમિતા જોશીની આત્મહત્યા કેસમાં પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનીષા અને અંકિતાની ધરપકડ કરવામાં આવી હતી. ગારિયાધાર અને ભાવનગરથી તમામની ધરપકડ કરવામાં આવી હતી.