સુરતમાં પતિએ જ પત્નીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો?
Continues below advertisement
સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાના મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. વીમાના રૂપિયા માટે હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી હતી. પતિ અનુજે જ તેની પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
Continues below advertisement