Surat | દિવાળીમાં ભગવાનની ખંડિત મૂર્તિ અને ફોટાઓ હવે આપો મનપા કચેરીમાં, જુઓ શું છે અભિયાન?
Continues below advertisement
Surat | દિવાળીને લઈને સુરત મહાનગરપાલિકાએ અનોખુ અભિયાન શરૂ કર્યું છે. જેમાં ભગવાન માતાજીના જૂના ફોટા વગેરેનું કલેક્શન સેન્ટર શરૂ કર્યું છે.
Continues below advertisement