સુરતના આ ઝોનમાં પાંચ એપાર્ટમેન્ટમાં 45 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના અઠવા ઝોનમાં પાંચ એપાર્ટમેન્ટમાં 45 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ મચ્યો છે.કાકડિયા કોમ્પલેક્ષ સહિત પાંચ એપાર્ટમેન્ટમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
Continues below advertisement