સુરતમાં ASI વતી લાંચ લેતો વચેટીયો ACBના હાથે ઝડપાયો, કેટલાની માંગી હતી લાંચ?
abp asmita
Updated at:
03 Dec 2021 02:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડમાં પોલીસના એએસઆઈ વતી વચેટીયો લાંચ લેતા ઝડપાયો છે. સુરત આવેલો રામસિંઘ પાટીલ નામનો વચેટીયો જમાદાર સતીષ સોમવંશી વતી લાંચ લઈ રહ્યો હતો. ACBએ 50 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો છે.