Surat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું

Continues below advertisement

Surat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું 


આંતરરાજ્ય લાકડા ચોરીનું મોટું નેટવર્ક ઝડપાયું, સુરત જિલ્લા વન વિભાગે લાકડા ચોરીના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ, મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે રેડ કરી મોટુ ગોડાઉન ઝડપ્યું, રાજ્યના અલગ અલગ જંગલ વિસ્તારમાં માંથી ખેરના લાકડાની કરાતી હતી ચોરી, માંડવી વન વિભાગ દ્વારા પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રક થોડા દિવસ અગાઉ ઝડપયો હતો, જે બાદ વન વિભાગે વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રેડ કરી હતી, વન વિભાગને 2055 મે.ટન અનામત વૃક્ષ ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત 5 કરોડ 13 લાખ જેટલી આંકવામાં આવી, ગુનામાં મધ્યપ્રદેશના આરીફ અમઝદઅલી મકરાની નામના ઇસમની  ધરપકડ કરવામાં આવી, વન વિભાગ દ્વારા વધુ તપાસ અર્થે આરોપીના રીમાંડની માંગ કરવામાં આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram