સુરતઃ કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા 11 વર્ષથી બિસ્માર હાલતમાં, વાહનચાલકોની કમર તૂટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 10:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા 11 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહન ચાલકોની કમર તૂટી રહી છે. આ રસ્તો ત્રણ રાજ્યોને જોડે છે. છેલ્લે વર્ષ 2010માં આ રોડની મરામત કરાઈ હતી.