સુરતના લિંબાયત વિસ્તારમાં સ્થાનિકોએ થાળી વગાડી પાલિકા કર્મચારીઓનો કેમ કર્યો વિરોધ?
Continues below advertisement
સુરતના લીંબાયત વિસ્તારમાં થાળી વગાડી પાલિકા કર્મચારીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાના કર્મચારીઓ લીંબાયત ખાતે આવેલ આંબેડકર નગરમાં રસ્તો પહોળો કરવા માટે સર્વે કામગીરી કરવા આવ્યા હતા. કોગ્રેસ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપ શાસકોના ઈશારે લોકોને સ્થળાંતર કરી વોટ કાપવામાં આવી રહ્યા છે. જ્યારે મનપા સ્ટેન્ડિંગ પૂર્વ ચેરમેને જણાવ્યું હતું કે આ આરોપ પાયા વિહોણા છે સર્વેની કામગીરી રૂટિન પ્રક્રિયા છે.
Continues below advertisement