સુરતના લિંબાયતમાં નવાગામને જોડતા અંડરબ્રિજ કામગીરીનો સ્થાનિકોએ કર્યો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના લિબાયત નવાગામ ને જોડતો અન્ડરગ્રાઉન્ડ બ્રિજને લઈ સ્થાનિક સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે.
જમના પાર્ક સોસાયટી ના 18 મકાનોનો સર્વે કરી નોટિસ આપવામાં આવી છે. જેને લઈને જમના પાર્કના રહીશો માં રોષ
છે. ઘર ના બદલે ઘર આપો એવી માંગ કરી રહ્યાં છે.
જમના પાર્ક સોસાયટી ના 18 મકાનોનો સર્વે કરી નોટિસ આપવામાં આવી છે. જેને લઈને જમના પાર્કના રહીશો માં રોષ
છે. ઘર ના બદલે ઘર આપો એવી માંગ કરી રહ્યાં છે.