સુરતઃ વરાછામાં વેક્સિન લેવા માટે લાગી લાંબી કતારો, વેક્સિન લેનારને ખાદ્યતેલનું વિતરણ
Continues below advertisement
ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરત શહેરમાં વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ લોકોની વેક્સિન લેવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. 27 વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવાની કામગીરી થઈ રહી છે.
Continues below advertisement