સુરતમાં રસીકરણનું રજીસ્ટ્રેશન કરવા પાલિકાની મદદ
Continues below advertisement
સુરતમાં (Surat) રસીકરણનું (Vaccination) રજીસ્ટ્રેશન (Registration) કરાવવા કોર્પોરેશન આગળ આવ્યું છે. લોકોની મદદ કરવા માટે પાલિકાએ એક્શન ટિમ (Action Team) બનાવી છે. ઘરે જઈને તેઓ રજીસ્ટ્રેશન કરશે.
Continues below advertisement