Surat ના ડિંડોલી વિસ્તારમાં માસ્કનો દંડ વસૂલવો મનપાની ટીમને પડ્યો ભારે, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના ડિંડોલી વિસ્તારમાં મહાનગર પાલિકાના કર્મચારીઓ માસ્કનો દંડ વસુલવા પહોંચ્યા પરંતુ સ્થાનિકોએ મનપાના કર્મચારીઓને સવાલો પૂછીને હોબાળો કર્યો હતો. સ્થાનિકોએ મહાનગરપાલિકાના કર્મચારીઓ પર સવાલોનો મારો ચલાવ્યો હતો. લોકોએ કહ્યું કે ચૂંટણી સમયે નેતાઓને દંડ કેમ ન કરવામાં આવ્યો. સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્થાનિકોએ મહાનગર પાલિકા કર્મચારીઓને સવાલો કરતા મહાનગર પાલિકાના કર્મચારીઓને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો
Continues below advertisement