મારુ શહેર, મારી વાત: સુરતના ઉધના વિસ્તારના રહીશોની સમસ્યા, શું છે સ્થાનિકોની માંગ?

Continues below advertisement

સુરતના (Surat) ઉધના વિસ્તારમાં (Udha area) દસ્તાવેજો કરવા માંગ કરાઈ છે. વેરા અને પાણી બિલ વધારવામાં આવે છે. ઘર પર લોન નથી મળતી. GEBની લાઇન જોખમી છે. બે મહિના સ્થાને એક મહિનાનું લાઇટ બિલ મળે છે. રખડતા ઢોરોનો ત્રાસ છે. દૂષિત પાણીના કારણે બીમારી વધી રહી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram