સુરતમાં મેટાસ સ્કૂલના વાલીઓમાં ભારે આક્રોશ, સંચાલકો એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતા હોવાનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં મેટાસ સ્કૂલના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મેટાસ સ્કૂલ એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો હતો. વાલીઓનો આરોપ છે કે 40 જેટલા વાલીઓ પાસે ડોનેશન લેવામા આવ્યું છે. જેને લઇને મોટી સંખ્યામાં વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા અને ડોનેશનની રસીદો આપી રજૂઆત કરી હતી.